શ્રી નગાવલાડીયા ગ્રામપંચાયત તથા આરએસએસ દ્વારા ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ સવારે ૫ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભગવાન શ્રી રામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંજની મહાઆરતી ઓર્કેસ્ટ્રા સાથે ગામની દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી તથા સરપંચ શ્રી દેવઈબેન કાનગડ દ્વારા મંદિર ના પૂજારી બ્રાહ્મણ દંપતીનું પૂજન કરવામાં આવ્યું હતું.